લદાખ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાો વિવાદ ખતમ થવા તરફ આગળ વધી રહ્યો છે. પૂર્વ લદ્દાખમાં પેટ્રોલિંગ પૉઇન્ટ 15 એટલે કે, ગોગરા હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાથી આજે સોમવાર 12 ડિસેમ્બરના રોજ ભારતીય ચીનના સૈનિકોનો આ વસ્તારમાથી દુર થઇ જશે. બંને પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે. લદ્ધાખ વિસ્તારમાં નજર રાખી રહેલા અધિકારીઓએ રવિવાર નામ ના ધપવાી શરતે ભારત અને ચીન બંને દેશોની સેનાઓમાં સાથે ગોગરા હૉટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પાછળ હટી રહી છે. સૈનિકોની આ પાછલ હટવાની પ્રક્રિયા આજે પૂરી થઇ જશે.
અધિકારીએ જણાવ્યું હતુ કે, સૈનિકોની પરત ફરવાની પ્રક્રિયા 2 થી 4 કિમીના બફર ઝોનના નિર્માણસ્વરુપે લેવામાં આવ્યો છે. જેમ વાસ્તમાં નિયંત્રણ રેખા LAC પર થયેલા ઘર્ષણ બાદ સૈનિકોના પરત બોલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક બીજા અધિકારીએ જણાવ્યું હતુ કે, પીપી-15 વિઘટન એક સામાન્ય અને આયોજન પૂર્વક રીતે આગળ વધી રહી છે. પ્રક્રિયાના કાર્યાન્વયનું આંકલન કરવા માટે સંયુક્ત વેરિફિકેશન પણ કરવામાં આવશે.
ભારતી ચીન સૈનાઓ વચ્ચે વિઘટનનું આ ચોથુ સ્તર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, ભારત અને ચીન બંને એ વાત પર સહમત થયા છે. કે, વિસ્તારમાં બનાવામાં આવેલ અસ્થાઇ બાંધકામને તોડી પાડવામાં આવશે.
ભારત અને ચીન ગુરુવારે જાહેરાત કરી હતી. કે, ઉચ્ચ હરોળનના સૈનિકોને પૂર્વ લદ્દાખના પીપી 15 થી પરત બોલાવાનું શરૂ કરી દિધુ છે. જ્યારે ભારતીય સૈના અને પીપ્યુલ્સ લિબ્રેન આર્મી 28 મહિના કરવા વધારે સમયથી ગરતિ રોધમાં હતા. આ નિર્ણય સંવેદનશીલ વિસ્તારમાં તણાવ વાતાવરણ શાંત કરવા માટે જુલાઇ મહિનામાં સૈન્ય વાર્તા દરમિયાનની 16 મી વાતચિતમાં લેવામાં આવ્યો હતો.