બ્રિટનના મહારાણી એલિજાબેથના નિધન પર અમેરિકી રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

|

અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડેને બ્રિટનના સૌથી લાંબા સમય સઉધી શાસન કરનાર મહારાણી એલિજાબેથ દ્વિતિયના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી. જો બાઇડેને જણાવ્યું હતુ કે, યૂનાઇટેડ કિંગડમ અને કોમનવેલ્થ કે લોકોની સાથે સમગ્ર અમેરિકા ભરના લોકોની પ્રાર્થના તેમની સાથે છે. રાષ્ટ્રપતિો જો બાઇડેન અને પ્રાથમ મહિલા જિલ બાઇડેને કહ્યુ હતુ કે, આજ સંયુક્ત રાજ્ય ભરમાં લોકોના વિચાર અને પ્રાર્થના યુનાઇટેડ કિંગડમ અને રાષ્ટમંડળના લોકોના દુખમાં તેમની સાથે છે. આપણે શાહી પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ. જે પોતાની રાણીનો શોક મનાવી રહ્યા છે. જેના તેમના પ્રિય પણ હતા. તેમની વિરાસત બ્રિટિશ ઇતિહાસમાંના પત્નોમાં અને દુનિયામાં વાર્તામાં ઘણી મોટી હશે.

રાષ્ટ્રપતિ બાઇડેને જણાવ્યું હતુ કે, " મહારાણી એલિજાબેથ દ્વિતિય એક સમ્રાટથી વધીને હતા. તેમણે એક યુગને પરિભાષિત કર્યો છે. રાષ્ટ્પતિ બાઇડેને જણાવ્યું હતુ કે, નરંતર પરિવર્તનની દુનિયામાં મહારાણી એલિજાબેથ એક સ્થિર રહ્યા હતા. બ્રિટેન પેઢીઓ માટે આરામ અને ગર્વનું માધ્યમ પણ હતી. મહારાણી એલિજાબેથ દ્વિતિય માટે એક સ્થાયી પ્રશંસાએ રાષ્ટ્રમંડળના દેશોને એકજુટ કર્યા છે.

MORE AMERICA NEWS  

Read more about:
English summary
What did the US President say on the death of Queen Elizabeth? know
Story first published: Friday, September 9, 2022, 11:24 [IST]