પટનાઃ આજે બપોરે 2 વાગ્યે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવનો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ સમારંભ થશે. રાજભવનની અંદર આ એક સાદગીપૂર્ણ સમારોહ હશે. પછીના તબક્કે વધુ મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. નીતિશ કુમાર આઠમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
Bihar | RJD leader Tej Pratap Yadav shows a victory sign at his residence in Patna.
— ANI (@ANI) August 10, 2022
Nitish Kumar will take oath as Bihar CM today - for the 8th time. RJD leader Tejashwi Yadav is likely to be the Deputy CM of the state. #Bihar_Politics pic.twitter.com/kLDa9odcXu