આ વર્ષના આઈફા એવોર્ડનું ફ્લેશબેક ડેઈલીહંટ પર જુઓ આજે રાતે 8 વાગ્યે

By Desk
|

આ મહિને ગ્લેમર અને ફિલ્મ જગતમાં આઈફા અવોર્ડ્સની ઘણી ચર્ચા રહી. 3 અને 4 જૂને 22મા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી પુરસ્કાર એટલે કે IIFA એવોર્ડ્સનું વિતરણ થયું હતું. 16 વર્ષ બાદ તેનું આટલું ભવ્ય આયોજન સંયુક્ત અરબ અમીરાતમાં થયું, જેમાં ભારતીય સિનેમાના તમામ મોટાં નામ જોવા મળ્યાં.

IIFAના આ લેટેસ્ટ એડિશનને ગ્લિટ્જ, ગ્લેમર અને સ્ટાર પાવરના મેળા સાથે એક સ્ટાર-સ્ટડેડ અફેર કહી શકાય છે. એવોર્ડ્સમાં વિક્કી કૌશલ, કૃતિ સેનોન, બોની કપૂર, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, પંકજ ત્રિપાઠી, શાહિદ કપૂર, અનન્યા પાંડે, ઉર્વશી રૌતેલા, સારા અલી ખાન, જૈકલીન ફર્નાંડીજ, નોરા ફતેહી, ટાઈગર શ્રોફ, જેનેલિયા રિતેશ દેશમુખ, હની સિંહ અને ભારતીય ફિલ્મ જગતની જાણીતી હસ્તિઓએ હાજરી આપી હતી.

ટીવી પર IIFA અવોર્ડ્સનું પ્રસારણ હજી 10 દિવસ બાદ થશે પરંતુ શૉની ફ્લેશબેક ભારતના પ્રમુખ સમાચાર એપ ડેઈલીહંટ પર સોમવારે એટલે કે 13 જૂને રાતે 8થી 9.40 વાગ્યા વચ્ચે જોઈ શકાશે. તો આજે રાતે તમે આ ગ્લોબલ ઈવેન્ટની ફ્લેશબેક માત્ર અને માત્ર ડેઈલીહંટ એપ પર જોઈ શકો છો.

ડેઈલીહંટ પર આઈફા એવોર્ડ્સ ફ્લેશબેક જોવા માટે અહીં ક્લિક કરો

ડેઈલીહંટના લોકપ્રિય શોર્ટ વીડિયો એપ જોશ એ IIFAના સહયોગથી #RealHai Challenge નામે એક કેમ્પેન ચલાવ્યું હતું. જેણે વિવિધ પ્રકારની શૈલીઓમાં ટેલેન્ટને સેલિબ્રેટ કર્યું હતું. જેમ કે ડાંસ, ફેશન, ફિટનેસ, કોમેડી, એન્ટરટેઈનમેન્ટ. આ પોતાનામાં જ એકક અલગ પડકાર હતો.

ગોવા ફેસ્ટ 2022: ડેઈલીહંટના વાઈબચેકે એબી અવોર્ડ્સમાં કાંસ્ય જીત્યો

આમાં વિજેતાઓ માટે ખાસ પુરસ્કાર રાખવામાં આવ્યા હતા જેમાં સૌથી ભાગ્યશાળી લોકોને આબૂ ધાબીમાં આયોજિત IIFA 2022માં પોતાના ફેવરિટ સ્ટાર્સને મળવાનો મોકો મળ્યો. આઈફાના આ ગોલ્ડન ટિકિટ ઉપરાંત આઈપીએલ ફિનાલે 2022માં સ્ટેડિયમમાં પોતાની ફેવરિટ ટીમને લાઈવ ચિયર કરવાનો મોકો સહિત અન્ય કેટલાય ભવ્ય પુરસ્કાર મળ્યા હતા.

દેસી એપના બહુ સફળ કેમ્પેને યૂઝર્સને પોતાના સૌથી મોટાં સપનાં સાકાર કરવા માટે નવી પ્રતિભાઓને શ્રેષ્ઠતમ સ્ટેજ આપી પોતાની ક્રિએટિવિટી અને પ્રતિભા દેખાડવાનો મોકો આપ્યો છે.

MORE IIFA NEWS  

Read more about:
English summary
Watch IIFA Flashback on DailyHunt today at 8:00 PM