World Blood Donor Day : દેશ અને દુનિયામાં હંમેશા કોઇને કોઇ કારણે રક્તની જરૂરિયાત રહે છે. જે કારણે રક્તદાન કરવું જરૂરી છે કેમ કે લોહી ફેક્ટરીમાં બની શકતું નથી. 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે રક્તદાતાઓને પ્રોત્સાહિત માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ અંતર્ગત OneIndia ગુજરાતી દ્વારા એવા લોકોના નામ અને ફોટો પોતાના પ્લેટફોર્મમાં પબ્લીશ કરીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો તમારા રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ અમને મોકલો અમે તેને અમારા પોર્ટલ પર દર્શાવીશું. તો આજે જ રક્તદાન કરો અને અમને રક્તદાન કરતા ફોટોગ્રાફ્સ તમારા નામ સાથે 9773213312 પર વ્હોટસએપ કરો.
ફોટોગ્રાફ્સ મોકલતા સમયે આ વિગતો મોકલો