યોગી સરકાર કાનપુર હિંસા મામલે સતત કાર્યવાહીના મૂડમાં છે. એક તરફ પોલીસ આરોપીઓની ધરપકડ કરી રહી છે તો બીજી તરફ સરકારે 21 IAS અધિકારીઓની બદલી કરી છે. મળતી માહિતી મુજબ કાનપુરની ડીએમ નેહા શર્માને હટાવી દેવામાં આવી છે. નેહા શર્માને સ્થાનિક સંસ્થાની ડાયરેક્ટર બનાવવામાં આવી છે. યોગી સરકારે 9 ડીએમની પણ બદલી કરી છે. તેમાં લખનૌના ડીએમ રહી ચૂકેલા અભિષેક પ્રકાશનું નામ પણ સામેલ છે. હવે તેમને ઉદ્યોગ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
કોની કોની કરાઇ બદલી