મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું

By BBC News ગુજરાતી
|

સુપ્રીમ કોર્ટની પાંચ જજવાળી બંધારણીય ખંડપીઠે મરાઠા અનામતને પડકારતી અરજી પર સુનાવણી કરતાં આ અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ કહ્યું કે શિક્ષણ અને નોકરીઓમાં મરાઠા અનામતને મંજૂરીના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે 50 ટકા અનામતની સીમાને તોડવા માટે યોગ્ય આધાર ન હતો.



https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો