શ્રીનગરઃ જમ્મુ કાશમીરના અનંગનાગ જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. બુધવારે સવારે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણમાં સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા છે જ્યારે ઘણા આતંકીઓ હજુ પણ છૂપાયા હોવાની સંભાવના છે. સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં બનાવશે અંબાણી