For Quick Alerts
For Daily Alerts
રોડ અકસ્માતનો શિકાર થયા કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક, પત્નીની હાલત ગંભીર
કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્ની સોમવારે ભીષણ રોડ અકસ્માતનો શિકાર થયા. મળી રહેલી જાણકારી મુજબ આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક ઘાયલ થયા છે જ્યારેતેમની પત્નીની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સારવાર બાદ શ્રીપદ નાઈકની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેમની પત્નીનું હોસ્પિટલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જણાવી દઈએ કે શ્રીપદ નાઈક આયુર્વેદ, ગયોગ અને નિસર્ગોપચાર, યુનાની સિદ્ધ અને હોમિયોપેથી અને સંરક્ષણ પ્રધાન છે. કર્ણાટકમાં તેમનો અકસ્માત થયો હતો.
ગુજરાતમાં 10 મહિના બાદ ખુલી સ્કૂલ, કોરોના પ્રકોપ વચ્ચે ભણવા આવ્યા 10મા-12માંના બાળકો