For Quick Alerts
For Daily Alerts
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂજ મિસાઈલનું ભારતે સફળ પરીક્ષણ કર્યું
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાને આજે જબરી સફળતા હાથ લાગી છે. ભારતે આજે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલનું આજે અંદામાન નિકોબાર દ્વીપ ક્ષેત્રમાં પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવી રહેલા લૉન્ચનો ભાગ છે. અગાઉ મંગળવારે પણ સુવારે 10 વાગ્યે સુપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું અને આ દરમ્યાન હાજર લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં સફળતા મળી. આ મિસાઈલને ડીઆરડીઓએ વિકસિત કરી હતી, જેનું પરીક્ષણ ભારતીય વાયુસેના દ્વારા કરવામા આવ્યું.
નિવાર સાઈક્લોનને કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા