ડેઈલીહંટ પર મેળવો બિહાર વિધાનસભા ચૂંટણીનું સચોટ અને ઝડપી રિઝલ્ટ
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 7 તારીખે સંપન્ન થઈ ગયું છે, ત્યારે કોની સરકાર બનશે તે જોવું દિલચસ્પ રહેશે, શું નીતિશ કુમારના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે કે પછી તેજસ્વી કુમાર યાદવના નેતૃત્વ વાળું મહાગઠબંધન નીતિશ કુમારની ખુરશીને ઉખાડીને ફેંકી દેશે. 10 નવેમ્બરે મંગળવારે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
મોટાભાગના એક્ઝિટ પોલ નીતિશ સરકાર માટે ખરાબ સમાચાર લઈને આવ્યા હતા, હવે આવતી કાલે એટલે કે 10 નવેમ્બર અને મંગળવારે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાનાં છે.
દશકાઓ બાદના ઈતિહાસમાં બિહારની આ પહેલી ચૂંટણી છે જેમાં લાલુ પ્રસાદ યાદવ ચૂંટણી કેમ્પેનમાં ભાગ નથી લઈ શક્યા, જણાવી દઈએ કે તેઓ જેલમાં કેદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ટૉપ કેન્દ્રીય મંત્રીઓએ બિહારમાં સત્તા યથાવત રાખવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અંતિમ તબક્કાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની જનતાના નામે એક પત્ર લખી ફરીથી નીતિશ સરકારને ચૂંટવાની અપીલ કરી હતી, જેથી રાજ્યમાં વિકાસ કાર્યો થઈ શકે.
અમે બિહારની ચૂંટણી સંપૂર્ણપણે કવર કરી છે. ડેઈલીહંટમાં અમે સૌથી ઝડપી અને શ્રેષ્ઠ કવરેજ ઉપલબ્ધ કરાવનારા સાબિત થયા છે. હંમેશાની જેમ શ્રેષ્ઠ વિશ્લેષણયુક્ત, ઝડપી અપડેટ અને શ્રેષ્ઠ સમાચાર સ્ટોરી માટે બન્યા રહો. બિહાર ચૂંટણી પરિણામ લાઈવ અને ઝડપી જોવા માટે ડેઈલીહંટ પર બ્યા રહો.
ડેઈલીહંટ પર તમને શું મળશે
- કઈ પાર્ટીના પક્ષમાં ટ્રેન્ડ જણાઈ રહ્યા છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- ડેઈલીહંટમાં તમને સૌથી ઝડપી રિઝલ્ટ કવરેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- આંકડાઓ, સરખામણી, વિશ્લેષણ અને ઘણું બધું ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- સોશિયલ મીડિયા રિએક્શન, ટ્વીટર ટ્રેન્ડ, વાયરલ મિમ્સ, ટ્રેન્ડિંગ સ્ટોરી, વીડિયો વેગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.