• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડૂંગળીની કિંમત 100 રૂપિયાએ પહોંચતા તેજસ્વી યાદવે ભાજપ પર પ્રહાર કર્યો

|

પટનાઃ બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે જોરશોરથી પ્રચાર થી રહ્યો છે અને બધી જ પાર્ટીના દેગ્ગજ નેતાઓ મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે. નેતાઓ પાસે મુદ્દાની કમી નથી. મોંઘવારી પણ એક મોટો મુદ્દો છે. આ મુદ્દાને લઈ આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ પર પ્રહાર કર્યો છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપના લોકો ડૂંગળીની માળા પહેરીને ભટક્યા કરતા હતા અને ગીત ગાતા હતા કે, 'મહંગાઈ ડાયન ખાએ જાત હૈ'. હવે જ્યારે ડુંગળીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે તેમને મોંઘવારીની ડાકણ નહિ ભોજાઈ જોવા મળી રહી છે.

આરજેડી નેતા તેજસ્વી યાદવ ગુરુવારે સહરસા પહોંચ્યા. અહીં તેમણે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ડુંગળીના ભાવ 100 રૂપિયાને પાર કરી ચૂક્યા ચે અને બટાટાના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ચૂક્યા છે. આ ભાજપના લોકો જ ડુંગળીની માળા પહેરી ફર્યા કરતા હતા અને ગીત ગાતા હતા, 'મહંગાઈ ડાયન ખાએ જાત હૈ' હવે તો ડુંગળીનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગયો છે અને આ લોકોને હવે મોંઘવારી નથી દેખાતી.

બિહાર ચૂંટણી: બીજા ચરણ માટે નિત્યાનંદની સૌથી વધારે સભા, તેજસ્વી બીજા નંબરે

English summary
Tejaswi Yadav Attacks on bjp over price of onion
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X